તાલુકાનું ભૌગોલિક સ્થાન અને વહીવટી માળખું
તાલુકાનું ભૌગોલિક સ્થાન : | |
---|---|
ઉત્તર અક્ષાંશ અંશ | ૨૧.૪૨ |
પૂર્વ રેખાંશ અંશ | ૭૦.૨૩ |
તાલુકાનું ક્ષેત્રફળ | ૫૭૨.૬ |
તાલુકા પંચાયતનું નામ | માંગરોળ |
તાલુકાન પંચાયતનું મુખ્ય મથક | માંગરોળ |
તાલુકા મુખ્ય મથકથી જિલ્લા મુખ્ય મથકનું અંતર | ૬૫ |
તાલુકામાં આવેલ મહાનગરપાલિકા | - |
તાલુકામાં આવેલ નગરપાલિકા | માંગરોળ |
તાલુકામાં આવેલ ગ્રામ પંચાયતની સંખ્યા | ૫૯ |
સ્વતંત્ર | ૫૮ |
જુથ | ૧ |
કુલ | ૫૯ |